________________
સુરસુંદરી ચરિત્ર
૧૪૧
કનકમાલાના ભર્તા જાણવા. માટે આપના પુત્ર સિવાય. હાલમાં બીજો કાણુ ચક્રવત્તી થઈ શકે તેમ છે ?
આ પ્રમાણે મારૂ વચન સાંભળી પ્રફુલ્લ થયુ છે મુખકમળ જેવુ એવા તે ગધવાહન રાજાએ તરત જ સામયશ નામે જોષીને આજ્ઞા કરી કે, વિવાહનુ લગ્ન કયારે આવે છે, તે તમે નક્કી કરો.
લગ્ન નિરૂપણ
જોષીએ સારી રીતે ચૈાગાયેાગના તપાસ કરી કહ્યું. કે, હે નરાધીશ ! વૈશાખ સુદી પંચમીની રાત્રીએ મહુ ઉત્તમ પ્રકારનુ` લગ્ન આવે છે, માટે તે મુર્ત્ત આપણે. નક્કી રાખવાનુ છે.
આ પ્રમાણે લગ્ન નિર્ધાર્યા બાદ મે' રાજાને કહ્યુ કે, હવે મને જવાની તમે આજ્ઞા આપે. જેથી હું મારા નગરમાં જઈ વિવાહ કાની સમગ્ર સામગ્રી તૈયાર કરાવુ,
હે સુતનુ! પછી રાજાએ મને આજ્ઞા આપી એટલે તરત ત્યાંથી નીકળી હું અહીં આવ્યા છું.
કનકમાલાના વિવાહ માટે સામયશ અને આદિ ત્યયશ નામે ગંધવાહન રાજાના મંત્રીઓ પણ મારી સાથે આવેલા છે, તેમજ આવતીકાલે પ્રભાતમાં જ નકમાલાના વિવાહ મહેાત્સવ શરૂ કરવાના છે,
હવે અહી આપણે શુ' કરવું ? એમ છતાં આપણે આ નમાલા પુત્રી એક જ છે. એથી એની ઉ૫૨