________________
સુરસુંદરી ચરિત્ર
૧૪૫
કમપરંપરાથી પ્રાપ્ત થયેલ તે જ વર કનકમાલાને માટે લાયક છે.
રૂપ, યૌવન, ગાંભીર્ય અને ઉત્તમ ગુણે જેની અંદર રહેલા હોય તેવા લાયક પુરૂષને પોતાની કન્યા આપવી, પરંતુ જેવા તેવાને કન્યા આપવી નહીં.
કન્યાની ઈચ્છા વરના રૂપ તરફ હોય છે, માતાને વિચાર એ હોય છે કે, મારે જમાઈ બહુ વૈભવ. વાળ હોય તે સારું તેમજ કન્યાને પિતા પોતાના જમાઈની વિદ્વત્તાને પ્રસન્ન કરે છે.
વળી બાંધવ લોકે ધનની ઈચ્છા કરે છે, અને અન્ય સંબંધી લોકે મિષ્ટાન્નના ઈરછુક હોય છે.
એમ દરેકને ભિન્નભિન્ન અભિપ્રાય હોય છે, પરંતુ તે સર્વ અભિપ્રાય આ નવાહન કુમારમાં સિદ્ધ થાય તેમ છે. માટે હવે આપણે બહુ વિડ્યોથી ભરેલા બીજા પુરુષને વિચાર કરવાની કંઈ પણ જરૂર નથી.
આ પ્રમાણે અમિતગતિનું વચન સાંભળી ચિત્રમાલાએ મને કહ્યું, હે મલતે ! હવે હાલમાં આપણે શી વ્યવસ્થા કરવી?
ત્યારે મેં કહ્યું, તમે પિતે કનમાલાને વિચાર સારી રીતે જાણે છે, એમાં હું શું કહું? પછી ચિત્રમાલાએ મને કહ્યું, તું કમકમાલાની પાસે જા અને ગુણ તથા દેષના વર્ણનથી તે બાળા - અન્ય પુરુષની
૧૦.