________________
૧૪૮
સુરસુંદરી ચરિત્ર
ને તેવું જ રહ્યા કરે છે, એમાં વસતના અપરાધ કેવી રીતે ગણી શકાય ?
સૂર્યના ઉદ્યોત દરેક પ્રાણીઓને પ્રકાશ આપે છે, પરંતુ ઘુવડ પક્ષીને દેખવાની શક્તિ મળતી નથી, એમાં સૂર્યના દોષ કેવી રીતે કહી શકાય ?
મેઘના આગમનથી અખિલ ભૂમ`ડલ શાંત થાય છે, છતાં નિર ંતર મેઘનુ રટણ કરનાર ચાતક પક્ષીના સુખમાં તેની એક પણ ધારા પડતી નથી; તેમાં મેઘને ઢાષ કેવી રીતે ઘટી શકે?
આ ઉપરથી માત્ર એટલું સમજવાનુ` કે, પૂર્વ ઉપાર્જિત કર્મના અનુસારે લલાટમાં જે સુખટ્ટુઃખનેા અંક નિર્માણ કરાયેલા હાય છે, તેને અન્યથા કરવાને ફાઈ પણ સમર્થ થઈ શકતા નથી.
એમ સમજી અત્યત શાકથી રૂદન કરતી પેાતાન સ્ત્રીને જોઈ અમિતગતિ આવ્યેા.
હૈ સુ...દરી! હવે રૂદન કરવાથી કઈ પણુ કા સરે તેમ નથી; તેા પછી શા માટે નકામાં સુ પાડવાં
શું તારા કરતાં મને થાડુ' દુઃખ છે ? પરંતુ આ અન્યથા કરવાની મારી શક્તિ ચાલતી નથી; વળી મે' આ કાય' સંખ`ધી દીર્ઘકાલ સુધી ઘણા વિચાર કર્યાં, અન્ય કાઈ પણ ઉપાય મને સૂઝતા નથી, માટે હવે શ્રીગુંદ્ધિ છેાડી દઇને તુ ભાવીના વિચાર કર.
D
'તુ