________________
૧૫૪
સુરસુંદરી ચરિત્ર માટે સેવાધર્મ એ ઘણે ગહન છે અને તે ગીએને પણ અગમ્ય છે.
હવે અહીંયાં મારે પિતાને દોષ કાઢવાને નથી.. જો કે, રૂ૫ વડે કામદેવના સ્વરૂપને જીતનાર હોય, યદ્યપિ સર્વ સંપત્તિઓથી સંપૂર્ણ હોય. અથવા ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલ હોય, કિંવા ઇદ્રસમાન વિભૂતિવાળો હોય તે પણ
મનવાંછિત એવા તે પુરુષને છેડી હું અન્ય પુરૂષ તરફ દૃષ્ટિ કરું નહીં.
હે હૃદય ! એ જે તારો નિશ્ચય હોય તે શા માટે તું વિલંબ કરે છે ?
અતિ દુર્લભ એ આ પ્રસંગ તને પ્રાપ્ત થયે છે, એમ જાણીને હે હૃદય ! ચિંતિત અર્થમાં તું ઉઘુક્ત. થા, જેથી નિર્વિધ્રપણે તારી ઈષ્ટ સંપત્તિ તને સિદ્ધ થશે.
એમ કરવાથી ગંધવાહન રાજા પણ મારા પિતાને કઈ પણ પ્રકારે દોષ કાઢશે નહીં, તેમજ દુઃસહ એવા મારા વિગ દુઃખને પણ વિનાશ થશે.
હે ચિત્રવેગ ! આ પ્રમાણે બહુ વિકલપ કરીને તે બાળા મરણને નિશ્ચય કરી તમાલવૃક્ષની ઉપર ચઢી. મરણું સાહસ
બાલાનું આ સાહસ જોઈને મારું શરીર એકદમ કંપવા લાગ્યું; મેં બેલવાને ઘણેએ પ્રયત્ન કર્યો પણ