________________
સુરસુંદરી ચરિત્ર
અને વિશેષમાં તેને એટલુ કહેવાનુ છે કે જો ક્ષેમકુશલતાએ આજની આ રાત્રી કદાચિત ય તા પ્રભાતમાં આ ખાલાને અમે ઉદ્યાનમાં લાવીશું અને જરૂર તે ભાગ્યશાળી એને દન આપે, તેવી તારે ત્યાં ગેાઠવણ કરવી.
૧૧૮
કારણ કે, તેના દર્શનથી જ
1
આ ખાલા જીવી શકશે અન્યથા તે યમરાજાના શરણ થશે, એવા અમારા નિશ્ચય છે. આ પ્રમાણે તેમણે મને બહુ આજીજી કરી કહ્યુ . પછી હું આપની પાસે આવી છું.
ચિત્રવેગના સતાપ
આ પ્રમાણે આમ્રલતાએ કહેલ તેણીનુ' વૃત્તાંત સાંભળી તેના વિરહને લીધે મારા સ`તાપ ઘણા જ વધી પડથો અને હુ' ચિ'તા કરવા લાગ્યા.
અરે ! અસહ્ય વિરહાગ્નિથી તપ્ત થયેલી એવી તે ખાલા જો આ નિમિત્તે મરી જશે તે મારૂ પણ જરૂર મરણ જ થશે. અથવા જો તે મારી ઉપર સ્નેહવાળી હાય તા તે સમયે મને પ્રત્યુત્તર પણ કેમ તેણે ન આપ્યા
માટે એ ઉપરથી એમ માલુમ પડે છે કે, જોઇયે તૈટ્યા તેના સ્નેહ મારી ઉપર છે નહી....
જો કે તે માલાના સ્નેહ નહી હોય ત પણ તેના વિરહથી મારૂ હૃદય તેા પ્રજવલિત અગ્નિની ઝળઝળાઢ જ્વાલાએ વડે વ્યાપ્ત હાય ને શું? એમ ભાસે છે.