________________
સુરસુંદરો ચરિત્ર
૧૧૯ ~-~~
વળી તે પ્રિયાને જોનાર તા નેત્રા છે, માટે આ વિરહાગ્નિમાં નેત્રોના જ દાહ થવા જોઇએ. એમાં હૃદયના શા અપરાધ છે? જેથી તે નિયપણે એને ખાળે છે ? આ ઉપરથી તેા ખીજાએ કરેલુ. બીજો ભાગવતા નથી એ શાસ્ત્રવચન પણ અન્યથા થયું.
જો કે તેને જોનારાં નેત્ર છે અને સતાપ હૃદયને થયેા છે. તે પ્રિયાને નહિ જોઈ શકતાં એવાં દશ્વ નેત્રો ભલે રૂદન કરે.
પરંતુ હું હૃદય ! તારા વિષય તે ચિંતવન કરવાના છે અને તે તા તારે સ્વાધીન છે, તેા પછી તું શા માટે વિીણું થાય છે ? માત્ર ચિંતવન કરવાના તારા સ્વભાવ છે, તે તું કર્યાં કર.
પ્રથમ નેત્રોએ તેને જોઈ પછી હૃદયે તેના દૃઢ પ્રતિબધ કર્યાં, હવે અપરાધ જોઇએ તે વસ્તુતઃ તેઓ બન્નેના સરખા છે, છતાં પણ તે હૃદયને અત્યંત ખાળે છે અને નેત્રોને તા કંઇ નથી. એમ વિચારશ્રેણીમાં હું ગાથાં મારતા હતા.
સુર્યાસ્ત સમય.
તેટલામાં સમગ્ર ભૂમંડલનું પરિભ્રમણ કરીને સૂ દેવ માના પરિશ્રમથી ખિન્ન થયેા હાય ને શું ? તેમ તે અસ્તાચલના શિખર ઉપર વિશ્રાંતિ માટે ગયા.
આ સૂર્ય મડલે પેાતાના પ્રચંડ કિરણેા વડે પૃથ્વીને પુત્ર તપાવી છે એવા રાષથી અસ્તુગિરિએ પેાતાના