________________
સુરસુ દરી ચરિત્ર
૧૩૫
એવા ગધવાહન રાજાનુ' મુખારવિંદ બહુ પ્રફુલ્લ થઈ ગયુ' અને પેાતાન સમગ્ર પરિવાર સહિત જલદી પ્રયત્નપૂર્ણાંક તે ત્યાં ગયા.
ત્યારપછી દવાએ કર્યાં છે મહિમા જેમના, તેમજ દેવાંગનાએ વડે સ્તુતિ કરાતા એવા તે મુનિવરને જેઇ ત્રણવાર તેમની પ્રદક્ષિા કરીને બહુ માન વડે અત્ય ત રામાંચિત થયુ' છે શરીર જેનું એવે તે રાજા, ભૂમિતલ ઉપર મસ્તક નમાવીને પંચાંગે સ્પર્શ કરીને પ્રણામ કરવા લાગ્યા.
તેમજ પ્રહષ વડે નેત્રમાંથી ખરતાં છે આનંદાશ્રુ જેનાં એવા તે ગધવાહન રાજા મસ્તકે અજલિ જોડી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
સુનિ સ્તુતિ
હે જીવ યા પાલક ! શુકલ ધ્યાન વડે બાળી નાખ્યાં છે કમ રૂપી વન જેમણે,
નિમૂ ળ કર્યા' છે ભવ બંધન જેમણે,
જન્મ, જરા અને મરણના દુ:ખને હરણ કરનાર ! શાશ્વતસુખના સાધનભૂત !
પ્રાપ્ત થયેલા વિશુદ્ધ કેવલ જ્ઞાન વડે સમસ્ત જ્ઞેય ભાવને જાણનાર !
યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થયેલા એવા હે ભગવન્ ! અનાદિ અનત એવા આ સસાર સાગરમાં પરિ