________________
૧૧૪
સુરસુ દરી ચરિત્ર
માલાને તું આશ્વાસન આપ. કારણ કે દીધ નિઃશ્વાસને લીધે તેનું શરીર બહુ શાષાઈ ગયું છે.
તેમજ તે આખાદ છે, તેટલામાં જ તું જલદી તેણીના જીવનના કાઈપણ ઉપાય કર.
પાણી વહી ગયા પછી પાળી બાંધવી શા કામની? અર્થાત્ નિરક છે. વળી જીવિત ગયા પછી લાવણ્ય રસ વડે શુ કરવુ ?
હે રાજપુત્ર! આ પ્રમાણે તેણીનાં વચન સાંભળીને મ” કહ્યું, એ નમાલા કાણુ છે ? તે પણ અમે જાણતા નથી. માટે આ બાબતમાં સારી રીતે પ્રવીણ એવા આ ભાનુવેગને તું પૂછી જો.
કારણ કે અમે તે અહી મહેમાન ગતિએ આવ્યા છીએ. આ બાબતમાં અમે અજ્ઞાત છીએ. ત્યારબાદ ભાનુવેગ મેલ્યા. અમે પણ આ સંબંધી કંઈ જાણતા નથી. તે સાંભળી સામલતાને એકદમ ક્રોધના કંઇક આવેશ આવી ગયા અને તે ખાલી;
હે ભદ્રે ! તેણીનું હૃદય હરીને દૃષ્ટિરૂપી ખાણા વડે તેણીના અંગ ઉપર બહુ પ્રહાર કરી તમે તેનું જીવિત પણ સશયમાં લાવી મૂકયુ છે, છતાં પણ તમે કહેા છે. કે, અમે કંઈ જાણતા નથી.
સામલતાના ઉપાલ‘ભ
આ બાબત તા માત્ર છેાકરાંને સમજાવવા જેવી છે.