________________
સુરસુંદરી ચરિત્ર
શ્વેત કેશ વડે હાસ્ય કરતા મસ્તક વડે સુશાભિત અને અતિશય લખડતા તેમજ કરચાલીવાળા સ્તના વડે ભયંકર દેખાવવાળા તારા શરીરને જોઈ ભયભીત ખની કામદેવ પણ જીવ લઈ નાસી જાય, એમાં કોઈ પણ પ્રકારના સંદેહ નથી.
૧૦૯
તા તે કામથી તને ભય કેવીરીતે થયેા છે ? વૃદ્ધાવસ્થાને લીધે ઉઠવાની શક્તિ તા તારામાં રહી નથી.
તે સાંભળી સામલતા ખેલી. હે ભદ્ર! તુ મારા ઉપહાસ શા માટે કરે છે ? મારું ધૃત્તાંત તુ' સાંભળ.
જો કે, મારી સ્થિતિ તેા તારા કહ્યા મુજબ જ છે. પર તુ પર'પરાએ કામજન્ય ભય મને આવી પડયા છે. આજે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે પેાતાની સખીએ. સાથે નમાલા પણ ગઈ હતી.
નકમાલાની સ્થિતિ
તે હાલમાં ક્રીડા કરી મારે ત્યાં આવી છે, અને રાહુએ ગ્રહણ કરેલા ચંદ્રની માફક તેના મુખની કાંતિ શ્યામ પડી ગઇ છે. ક્ષણ માત્ર પણ તેના ચિત્તની સ્થિરતા. દેખાતી નથી. જાણે બેચેનીમાં આવી પડી હાય, તેમ તે બેભાનમાં ઝંપલાઈ ગઈ છે.
આવી તેની પ્રકૃતિ જોઇ મે' તેને પૂછ્યું, હે પુત્રી ! તું ઉદાસ મનવાળી કેમ થઈ ગઈ છે ? માતાની આગળ પેાતાની ખાનગી વાત
પેાતાની ધાવકહેતાં શા માટે