________________
તરતર હેદ્રગુરૂના બીજા શિષ્ય શ્રી ધર્માષ થયા જેઓ સુકૃતરૂપી સાગરને પુષ્ટ કરતા હતા અને અન્ય યશસ્વીઓના યશનું શોષણ કરતા હતા, તેમજ વસંતઋતુની માફક સરસ્વતીને પલ્લવિત કરતા છતાં ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતા હતા.
વળી જે વાચકવર્યની સૂરિપદવી થયા બાદ દૈવગે તેર દિવસની અંદર પિતાના બંને ગુરુઓ [૭૨૭] ની સાલમાં સ્વર્ગવાસી થયા.
બાદ જેમણે પોતાના વંશ જ સૂરિના દ્વેષીઓના કદાગ્રહને નિર્મૂલ ક્ય એવા તે શ્રીધર્મ કીર્તિ નામે શ્રી વિદ્યાનંદના બાંધવ આત્મશક્તિ વડે મત્સરીઓને પરાજય કરીને [૭૨૭]માં ગણુ થયા.
ઈત્યાદિક ગુર્નાવલી આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે.
વળી ગુર્વાવત્યાદિકમાં ઉદ્યોતનસૂરિને “અલ્લક” નામને ઉલ્લેખ નહીં આપવાનું કારણ માત્ર એટલું જ જણાય છે કે સૂરિપદના પ્રથમનું અન્ય વૃત્તાંત ગુર્વાવલ્યાદિકમાં લીધેલું નથી.
કારણ કે ઉપાધ્યાય અવસ્થામાં રહેલા નામે લેખ અને સૂરિપદના પ્રવૃત્તિ અન્ય વૃત્તાંતના ઉલેખમાં ઘણું અંતર નથી.
ઉદ્યોતનસૂરિનું વૃત્તાંત અન્ય-સર્વ ઈતિહાસ ગ્રંથમાંથી આજ સુધી અમને મળી શકયું છે.