________________
૧૦૭
पादम्भोजद्विरेफेण, श्रीजिनेश्वरसूरिणा । अष्टकानां कृता वृत्तिः, सच्चाऽनुग्रहहेतवे ॥२॥ પ્રતિબ’ધરહિત વિહાર ઉત્સુક, મનેાહર ચારિત્રના પાત્રસમાન અને શ્રી ચદ્રકુલ ગચ્છમાં અલકાર સમાન શ્રી વર્ધમાનસૂરિના ચરણકમલમાં ભ્રમરસમાન વત્તનર શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિએ અષ્ટકાની વૃત્તિ પ્રાણીઓના અનુગ્રહને માટે નિર્માણ કરેલી છે.
વળી ખરતરગચ્છની ઉત્પત્તિ તા વિક્રમ સંવત્ ૧૨૦૪ માં શ્રી જિનદત્તસૂરિથી જ શરૂ થયેલી છે, તે સૂરિના સ્વભાવ બહુ અભિમાનથી ઘેરાયેલેા હતેા અને લેાકેા એમને શાસ્ત્રના વિષય પૂછતા હતા, ત્યારે તે બહુ પ્રચંડ થઇ ઉત્તર આપતા હતા, તે ઉપરથી લેાકેામાં ‘ખરતર' એવી પ્રસિદ્ધિ થઈ અને પેાતે પણ તે પ્રમાણે તેના સ્વીકાર કરી લીધેા છે.
આ વૃતાંત્ત શ્રી જિનવલ્લભસૂરિએ ગણધર સાર્ધ શતક રહેલું છે, તેની ઉપર જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણીએ વૃત્તિ રચેલી છે, તેની અંદર સ્પષ્ટ જણાવ્યુ છે, તેમજ અન્યત્ર પણ તે હકીકત જણાવી છે.
હવે પ્રસ્તુત બ'ને આચાર્યની કૃત્તિ વિષયમાં વિચાર કરીએ તેા પ્રથમ શ્રી જિનેશ્વરસૂરિએ રચેલા ગ્રંથા નીચે મુજબ છે.
ઝીજાવતીદ્દથા,
આ
ગ્રંથની પ્રશસ્તિમાં પણ મધુર શબ્દોથી આપેલુ' છે.
લીલાવતીનું વર્ણન પ્રસ્તુત