________________
૬૮
સુસુંદરી ચરિત્ર
પાસે સ્વયંવરા એવી તુ જલદી જા. હવે અહી ખીજા. વિચારની કંઇ પણ જરૂર નથી.
આ પ્રમાણે તેના વચન માત્રથી હે દેવ ! તે કન્યા તમારા નામને શ્રવણ કરી અનહદ હને લીધે રામાંચિત થઈ ગઈ.
આ પ્રમાણે પેાતાની પુત્રીને હાર્દિક ભાવ જાણી. રાજા મારા મુખ તરફ દૃષ્ટિ કરી મેલ્યા.
હે મહાબલ! બહુ સમૃદ્ધિ સહિત સ્વયંવરા એવી આ નવતીને લઈ કેટલાક સૈન્ય સાથે ઉત્તમ મુહૂત્ત જોઈ સિદ્ધપુર નગરમાં તું જા.
બાદ હૈ સ્વામિન્ ! આપની આજ્ઞામાં તૈયાર છુ. એમ કહી તે કન્યાને લઈ સારા મુહૂર્તમાં મેં ત્યાંથી પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં અનુક્રમે આ નગરથી જ્યારે ચાર ગાઉ બાકી રહ્યા એટલે કેટલાક સારા વેગવાળા ઘેાડેસ્વાર લઈ આજે પ્રભાતમાં આગળ ચાલી હુ` અહી તારી પાસે આવ્યા છે.
હે દેવ ! આપે જે મને અહી' આવવાનું' કારણ પૂછ્યું, તે સર્વ મારૂ' પ્રિય વૃત્તાંત આપને મે નિવેદન કર્યું. હાલમાં અમારી આવી સ્થિતિ છે, હવે જેવી. આપની આજ્ઞા.
કુનવતી વિવાહ
તે સાંભળી હર્ષોંમાં ગરક થયું છે હૃદય જેવુ... એવે