________________
સુરસુ દરી ચરિત્ર
હે સ્વામિન્ ! મારા આ સુરથકુમાર હવે યુવરાજ પદ્મને લાયક થયા છે, તેા પછી શા માટે વિલંબ કરા છે ? “માંગલિક કાર્યમાં બહુ વિઘ્ન આવી પડે છે,” માટે આપને આ કા જલદી કરી લેવુ' જોઇએ.
७०
તે સાંભળી રાજા આવ્યેા. હે પ્રિયે ? આપણ્ણા જયેષ્ઠ પુત્ર સુપ્રતિષ્ઠ વિદ્યમાન છે, છતાં સુથને યુવરાજ પદ આપવુ. ઉચિત ગણાય નહીં.
ત્યારબાદ દેવીએ કહ્યું, જ્યેષ્ઠને સ્થાપન કરતાં કાણુ ના પાડે છે? પરંતુ જો હું તમારી પ્રિય સ્ત્રી હાઉ તા સુરથને યુવરાજ કરી.
ત્યારે રાજાએ સ્પષ્ટ જણાવ્યું કે, હે સુલેાચને ! તું મને સારી રીતે પ્રિય છે. પરંતુ સર્વ સામત અને મહાંત લોકો સુપ્રતિષ્ઠની ઉપર બહુ પ્રેમ ધરાવે છે. માટે તારા અને મારા વિચારશ કઈ કામ આવે તેમ નથી.
વળી આ સુપ્રતિષ્ઠ બહુ શૂરવીર છે. તારા કહ્યા પ્રમાણે કરીએ તા કંઇપણ વિપરીત કર્યા સિવાય તે રહે નહીં. તેમજ તે પેાતાનું અપમાન સમજી મારૂ' રાજ્ય પણ લઇ લે એમાં કોઈ પ્રકારના સંદેહ નથી.
સુપ્રતિષ્ઠનું અપમાન
તે સાંભળી કિંચિત હાસ્ય કરી દેવી ખેાલી. હૈ પ્રિયતમ ! વાહ ! આપનું પરાક્રમ તા આટલું જ કે ધ્રુવે આપને રાજ્યપદ્મવી શા માટે માપી હશે ?