________________
સુરસુંદરી ચરિત્ર
આ પ્રમાણે મલનું વચન સાંભળી હું પિતા પાસે આબ્યા અને મારા તે સત્ર મિત્રો પણ પાત પેાતાને સ્થાને ગયા.
ર
પછી પવનગતિ નામે મારા પિતાની સાથે સ્નાનાદિક વિધિ કરી. તેમજ તે સમયને ઉચિત એવી ધૂપ પુષ્પાદિક સર્વ સામગ્રી લઇ, નાગરિક જનેાની સાથે ખગના સરખા શ્યામ એવા આકાશ માર્ગે હું ચાલવા લાગ્યા.
જિનમદિર
ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રી સજ્ઞ ભગવાનનું મનેાહર મંદિર અમારી દૃષ્ટિમેાચર થયું. તે મંદિર ચાલતા એવા સુકેમલ પવનના લીધે મઢ મંદ હાલતી પતાકાઓ વડે દૂરથી આવતા દરેક લેાકેાને આવકારની સ`જ્ઞા બતાવતુ' હાયને શું?
વળી દુંદુભિ, મૃ`ગ મ`લ; અને ભેરી આદિક વાજીંત્રોના નાદ વડે શ્રીજિને'દ્રપ્રભુની યાત્રાના સમયે લેાકેાને નિમ...ત્રણ કરતુ. હાય ને શુ' ? એવા તે મ"દિર પાસે અનુક્રમે અમે પ્રાપ્ત થયા.
જેની દરેક દિશાઓમાં અપ્સરાઓના સમૂહ નૃત્ય કરે છે, મનેાહર ગીતના ધ્વનિ વડે ભવ્યનાનાં હૃદય અનહદ આન`દને અનુભવે છે. નાના પ્રકારના સુંદર વસ્રના ચદરવા સત્ર શૈાભી રહ્યા છે,