________________
૯૬
સુરસુંદરી ચરિત્ર
સાથે ત્યાંથી નીકળ્યા અને અનુક્રમે કુ જરાવત્ત નગરમાં અમે બન્ને ગયા.
ત્યાં ચિત્રભાનુ મને જોઇ બહુ ખુશી થયા અને બેન્ચેા કે, ભાઈ ! તું આજે અહી આવ્યા તે બહુ સારૂ. કર્યું.. આ દુનિયામાં ભાણેજથી અધિક બીજી આ શુ છે ? વળી, અમારાં ધન્ય ભાગ્ય કે તું આજે અમારે! અતિથિ થયા.
•
ખાદ્ય પેાતાની સવ પ્રવૃત્તિ સ*ભળાવીને ભેાજનાદિક વિધિ કરી. પાન–સાપારી લીધાં અને વાતચિતમાં કેટલાક સમય વ્યતીત કરતાં રાત્રીના સમય આવી પહેાંચે, નિદ્રાની તૈયારી માલુમ પડી, અન્ય કા સમાપ્ત કર્યાં.
ત્યારબાદ સુકામલ તળાઈ, એસિકાં વગેરેથી સજજ કરેલી શય્યા પણ તૈયાર હતી. જેથી મારી અનુકૂળતા પ્રમાણે ત્યાં જઈ સૂઈ ગયા. તરત જ નિંદ્રાઆધીન થઈ ગયા.
ગાઢ નિદ્રાના કારણે લાંખીટુંકી રાત્રીના ખ્યાલ પણ મને આવ્યા નહી. લગભગ પ્રભાતના સમય થવા આવ્યેા. પ્રભાત સૂચક કુકડાઓનાં ટાળાં ઉપરા ઉપરી ખેલવા
લાગ્યાં.
સ્વપ્નદર્શન
તે સમયે કાઈ દિવસ નહી* જોયેલુ એવુ એક અપૂર્વ સ્વપ્ન મે જોયું. શ્વેત ર'ગની બહુ ભવ્ય પુષ્પની માલા મારા જોવામાં આવી.