________________
સુરસુંદરી ચરિત્ર
હમેશા દેવે આવે છે. આ પ્રસિદ્ધ બાબતમાં પ્રશ્નના અવકાશ જ કયાં છે!
૨૭
ત્યારપછી મે' કહ્યું કે, હું મિત્ર! તારૂ" કહેવુ જો કે સત્ય છે, પરંતુ મારા અભિપ્રાય પણ ધ્યાનમાં લેવા જેવા છે.
દેવતાઓના એક સાથે આટલા બધા માટા સમુદાય હમેશાં આવા મેાટા ઉત્સવ વડે અહી આવતા નથી અને આજે તેા તેએ બહુ વિમાના સાથે અનેક રૂદ્ધિએ સહિત મોટા હર્ષોં વડે જતા દેખાય છે. તેથી મારે પુછવાની જરૂર પડી.
ક્ષણમાત્ર વિતર્ક પૂર્ણાંક હૃદયમાં વિચાર કરી બધુદત્ત બેલ્થેા, હું સમજી ગયા. હું મિત્ર! તારા પ્રશ્નન સત્ય છે, હાલમાં સિદ્ધાલયામાં યાત્રાના પ્રારભ થયા છે. વસંતવર્ણ ન
હે મિત્ર ! હાલમાં વસંતઋતુ ચાલે છે. અરે! તુ જોતા ખરા ? આ વસતના પ્રભાવ કેવા ખીલી રહ્યો છે? જુએ! સુગધિત આ મલયાચલના પવન શીત અને મંદ ગુણથી કેવા પ્રસરી રહયા છે?
તેમજ નવીન પાંદડાઓના સમાગમથી અપૂર્વ શેાભાને વહન કરતા તવરાથી વિરાજમાન આ વિશાલ વન સમુદાય કેવી રમણીયતાને ધારણ કરે છે ? વળી મંદ મદ પ્રસરતા મલયાચલના પવન વડે દોલાયમાન ગાઢ પત્ર