________________
૮૫
સુરસુંદરી ચરિત્ર
સૌરભ્યવર્ડ બકુલના સુગધને તિરસ્કાર કરતી બકુલવતી નામે તેની ભાર્યા છે.
ચિત્રવેગના જન્મ
તેણીની સાથે વિષયસુખ અનુભવતાં તે પવનગતિને કેટલાક સમય વ્યતીત થતાં હું એક જ પુત્ર થયેા. માતા અને પિતા મને જોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. કારણ કે, મારા જન્મ એ એમને એક નવાઇ જેવું હતું.
બહુ હને લીધે મારા પિતાએ મારા જન્મ દિવસે નાગરિક લેાકેાને આશ્ચર્યજનક એવી વધામણીએ કરાવી. અનુક્રમે મારા જન્મને બાર દિવસ થાય ખાદ, મારા પિતાએ બહુ આનંદપૂર્વક ચિત્રવેગ એવુ' મારૂં નામ પાડયું.
અનુક્રમે બાલચંદ્રની માફક હું માંપિતાના મનોરથ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ખાદ પિતાએ કેટલાક વર્ષો વ્યતીત થયા પછી મને યાગ્ય જાણી શુભ તિથિ નક્ષત્ર જોઇ સારા મુહુર્તમાં વિદ્યાભ્યાસ માટે મહાન્ બુદ્ધિશાળી કલાચા ની પાસે મૂકયા.
પછી હુ... નિરંતર વિદ્યાભ્યાસમાં જ ઉદ્યુક્ત થયે.. સમયેાચિત ઉપાધ્યાયના પ્રભાવ વડે તેમજ પેાતાની બુદ્ધિના સામર્થ્ય વડે સમસ્ત કલાએ હું શિખી ગયેા. તીવ્ર બુદ્ધિમાનને અસાધ્ય શું છે ?
ત્યારપછી પેાતાના કુલક્રમથી પ્રાપ્ત થયેલી નભેા