________________
૮૮
સુરસુંદરી ચરિત્ર
વાળી વિશાળ શાખાએ વડે આ વૃક્ષેાની ઘટાએ વસંત ઋતુના આગમનથી બહુ હર્ષોંને લીધે જાણે નૃત્ય કરતી હાયને શું?
તેમજ વસંતનુ આગમન જાણી બહુ પ્રફુલ્લ થયેલા તરૂવરા પુષ્પાના સુગધથી ખેં'ચાયેલા ભમરાઓના ગુંજારવના ગંભીર નાદ વડે ગાયન કરતા હાયને શુ ?
પુષ્પાના પરાગથી પીળાશપણાને ધારણ કરતી અને પ્રફુલ્લ સુગ ધમય પુષ્પરૂપી છે મુખ જેમનાં એવી વનશ્રેણીએ વસ તમાસનું આગમન જાણી હાસ્ય કરતી હાયને શુ?
વસંતના પ્રભાવને લીધે ગાઢ પત્રોથી સુશેાભિત અને બહુ છાયા વાળા દરેક તવરાને જોઈ અપમાન પામેલા પલાશ વૃક્ષ એકદમ જાણે શ્યામ મુખવાળા થઈ ગયા હાયને શું!
ભલે ફળના સમયે શ્યામ મુખે રહે પરંતુ પુષ્પાના સમયે પણ મુખ પર કાળાશ રાખે છે એમ જાણીને તે પલાશ વૃક્ષના પાંદડાઓએ કૃપણની માફક એકદમ ત્યાગ કર્યો.
વળી બહુ અદ્ભુત એવીવનની સમૃદ્ધિ જોઇને પલાશની ડાળીઓએ પેાતાનુ મુખ સકુચિત કરી નાખ્યું. કારણ કે, અપત્ર એટલે કુપાત્ર અથવા પાંદડા વિનાના એવા અન્ય લેાકેા પણ પારકાની સમૃદ્ધિ જેઇ શકવા સમર્થ થતા નથી.