________________
૨૨
સુરસુંદરી ચરિત્ર
બેસાડી. ત્યારબાદ તેણીનું રૂપ તથા ઉન્નત યૌવન જોઈ રાજાએ મંત્રી તરફ દૃષ્ટિ કરી કહ્યુ,
હું મતિસાગર ! જે સમયે પિતાશ્રીએ દીક્ષા લીધી હતી, તે સમયે તેમણે મને કહ્યુ` હતુ` કે, મહેનના વિવાહ રૂપ, ગુણુ અને કુલ વિગેરેથી વિભૂષિત એવા ઉચિત વર સાથે કરવા. પરંતુ તેને ગમે તેવા સ્થાનમાં આપવી નહી.
સારા
આપણી આ કમલાવતી બહેન વરને લાયક થઈ છે, માટે તમે આ વાતનો ખુલાસે મને આપે. કુલમાં જન્મેલા ઉત્તમ ગુણવાન્ કર્યાં પુરુષ એને માટે યેાગ્ય છે?
તે સાંભળી મતિસાગર મત્રી એલ્યા, આ બાબતમાં આપ સારી રીતે જાણા છે.
વિવાહવિચાર.
ત્યારપછી તેને માટે વિચાર કરી રાજાએ કહ્યું કે, હે મતિસાગર મંત્રી ! મારા હૃદયના વિચાર એવા છે કે, તેને માટે સ્વયંવર કરવા અને સ` દેશના રાજા આને અહીં ખેલાવવા, જેથી તેણીને પેાતાને જે ઇષ્ટ લાગશે, તે રાજાને તે કમલાવતી વરશે. એમ કરવામાં કોઇપણ પ્રકારના આપણને ખાધ નથી.
મત્રી મેÕા, આપ જેમ કહેા તેમ કરીએ, પરંતુ હાલમાં સ્વયંવર કરવો મને તે ઉચિત લાગતા નથી. જો સ રાજાએ એક રાજાની આજ્ઞામાં વતા હોય તે