________________
સુરસુંદરી ચરિત્ર
૪૩.
લાકા પોતપાતાના કામમાં રોકાવાથી, સાવાહના ત્યાં રહેલા સ લેાકેા એકદમ ગભરાઈ ગયા. શરણુ રહિત એવા તે સ લેાકેા આમતેમ વિખરાઈ જવા લાગ્યા.
વળી કેટલાક પુરૂષા પેાતાના ભુજબળના ગર્વથી ઉદ્ધૃત બની હાકારા કરી મેાલવા લાગ્યા કે, રે! રે ! પિશાચા ! હવે અમારી ષ્ટિગોચર થયેલા તમે કયાં જશેા ? જો તમારામાં કંઈ પણ પરાક્રમ હાયતા આ સમયે તે સવ તમે પ્રગટ કરી.
વળી કેટલાક ખીકણુ હૃદયના દ્વીન પુરૂષા દાંતની વચ્ચે આંગળીએ ઘાલી, હા! હા! અમારૂં રક્ષણ કરે રક્ષણ કરે ? એમ કરૂણ શબ્દો ખેલવા લાગ્યા.
વળી કેટલાક સત્ત્વહીન પુરૂષોને લુંટવા માંડયા અને મારવા પણ માંડયા. એટલે તે નપુસકે ત્યાંથી નાસવાનાં . છિદ્રો શાષવા લાગ્યા.
વળી કેટલાક તા ઘણી મુસીબતે નાસવાનાં મ્હાના મળ્યાં છતાં પણુ, બહુ ડરના માર્યાં ગુપચુપ વાર્તા કરતા ધીમે ધીમે ખસીને જગલેાની અંદર ઘુસી જવા લાગ્યા..
કેટલાક તા ભીલ લેાકેાના ત્રાસ જોઇ ધ્રુજવા લાગ્યા. - જેથી તેમનાં પહેરેલાં પેાતીયાં પણ છુટી ગયા. તેમજ અત્યંત ભયને લીધે પુરૂષાચારને પણ એકદમ ત્યજી દીધે। . અને દીન પુરૂષાની ચેષ્ટાએ કરવા લાગ્યા.
સર્વથા લજ્જાના ત્યાગ કરી રકની જેમ કરગરીને