________________
૫૬
સુરસુંદરી ચરિત્ર
તરફ્ ભ્રમણ કરતા ઈંદ્રગેાપને લીધે ભૂતલ ઉપર પડવાથી ભાગી ગયેલી એવી આ વર્ષાઋતુની લક્ષ્મી માલુમ પડે છે.
મેઘરૂપી રાજાના નવીન સમાગમ થવાથી પૃથ્વી રૂપી સ્ત્રીનાં લીલા અકુરેશના મિષ વડે રામાંચ પ્રગટ થયાં છે,
વળી આ નિષ્ઠુર કિરણેાના પ્રકાશ વડે આ પૃથ્વીને અહુ સંતાપેલી છે, એવા રાષને લીધે મેઘાએ સૂના કિરણા રાકયા હાય ને શુ'! એમ દેખાય છે.
મારુ આગમન થયું છે, છતા પણ પ્રિયના વિરહવાળી સ્ત્રીઓનાં હૃદય કેમ નથી ફુટતાં ? તેના તપાસ માટે ક્રોધ સહિત વિજળીના ઉદ્યોત વડે તે જુએ છે.
મારું આગમન જાણીને પણ સ્ત્રીએને મૂકી તે કેમ ચાલ્યા ગયા ? એવા રાષથી ગર્જના કરતા મેઘ પથિક જનાનાં હૃદયને વિદારણ કરતા હાય ને શું ?
વળી શ્વેત બગલીએ રૂપી ધ્રુબ્તાઓને વહન કરતા, વિદ્યુલતા રૂપી દીધ જીવાને લખાવતા અને અંગેાપાં ગમાં શ્યામતાને ધારણ કરતા મેઘ રૂપી પિશાચ પથિક જનાની પાછળ દોડયા કરે છે.
વળી હે પ્રિયે ? તું જોતા ખરી! આ તરફ ઈન્દ્રધનુષ કેવુ' ખેચ્યું છે ? જેના નવનવા રંગેા આબેહુબ નેત્રોને અાવી દે છે.
તેમજ જેની અંદરથી નીકળતી ધારાઓ રૂપી ખાણા વડે વિરહી જનાનાં હૃદયને વિધતા આ વર્ષા સમય પાંચ