________________
સુરસુંદરી ચરિત્ર
કારણ કે શૌચ, સત્ય અને દાક્ષિણ્ય રહિત એવા અધમ લેાકાને રહેવા લાયક આ સ્થાન ગણાય.
તેમજ આવા નિ ય ભિલેાનું સ્વામિત્વ આપે સ્વીકારેલું છે; છતાં પણ આપનામાં આવા ઉત્તમ કાટિના ગુણા રહ્યા છે, એ માટું આશ્ચય મારા હૃદયમાં પ્રગટ થાય છે.
પર
આપ
વળી અપૂર્વ સૌજન્યતાને આશ્રય આપતા આવા ઉત્તમ પુરૂષ થઇને પણ આ પલ્લીમાં શા માટે રહેા છે ? તેનુ કારણ તમે મને કહેા.
સુપ્રતિષ્ઠનું વૃત્તાંત
સુપ્રતિષ્ઠ મેલ્યું, હું ધનદેવ ? હવે મારૂ' વૃત્તાંત કહેવાનું કંઈ પણ પ્રયેાજન નથી. કારણ કે, બુદ્ધિમાન પુરૂષ પાતાના વંચન અને અપમાનને પ્રગટ કરતા નથી. આયુષ્ય, વિત્ત, ઘરનુ છિદ્ર, શત્રુજન્ય પરાજય, વચન અને પેાતાના અપમાનને બુદ્ધિમાન પુરૂષ પ્રગટ કરતા નથી.
એમ છતાં હુ' મારી ખીના તમને જણાવું છું. કારણ કે આ તારી અભ્યર્થનાને હું નિષ્ફલ કરવા ઈચ્છત નથી. માટે તું એકાગ્ર મનપૂર્વક મારા કહેવા ઉપર
ધ્યાન આપ.
હમેશા પ્રમુદિત નર અને નારીઓના વૃંદથી ભરપૂર અનેક ગ્રામા વડે રમણીય અને અપૂર્વ શેાભાને લીધે બહુ વર્ણનીય અંગ નામે દેશ છે.