________________
સુરસુંદરી ચરિત્ર
તેમાં દેવ સમાન રૂદ્ધિમાન, ભય, ડમર-સ્વચક્ર કિવા પરચક્રાદિ ભય અને કર (રાજગ્રાહ્યભાગ)થી વિમુક્ત એવું બહુપ્રાચીન સિપુર નામે ઉત્તમ નગર છે, વળી તે ઘણું જ વિખ્યાત છે.
૧૩
તેમાં મદાંધ, વૈરીરૂપ હસ્તીએનાં ગંડસ્થલ ભેદવામાં સિ'હસમાન અને કહ્યુ (શ`ખ) સમાન ઉન્નતગ્રીવાને ધારણ કરતા સુગ્રીવ નામે રાજા છે.
સમસ્ત અ'તઃપુરમાં માનનીય, શરદૃ ચંદ્રના બિબ સમાન મુખ વાળી અને બુદ્ધિમાં અસાધારણ કમલા નામે તેની પત્ની છે.
તેણીની સાથે વિષય સુખને અનુભવતા તેમજ પૂર્વ ભવમાં મેળવેલા પુણ્યરૂપી વૃક્ષના ફૂલ રૂપ રાજ્યભારને પાલન કરતા એવા તે રાજાના કેટલાક દિવસેા વ્યતીત થતાં તે દેવીએ મને જન્મ આપ્યા.
ત્યારબાદ વિધિપૂર્ણાંક સુપ્રતિષ્ટ એવુ મારુ' નામ સ્થાપન કર્યું. હમેશાં પાંચ ધાત્રી (ધાવમાતા)એ મારા પાલનમાં તત્પર રહેતી અને અનુક્રમે વૃદ્ધિ પામતા હુ પાંચ વર્ષના થયા. મને જોઈ મારા માતા-પિતા બહુ જ આનંદ માનવા લાગ્યાં, તેટલામાં ભૂતલને પ્રચંડ તપાવનાર એવા ગ્રીષ્મ. ઋતુના સમય વ્યતીત થયેા.
વર્ષાઋતુ :
ઘણા દિવસથી બહુ તાપને લીધે તપી ગયેલી પૃથ્વીને શાંત કરનાર, ચારે તરફ ળ્યે કે” એવા શબ્દોથી