________________
૪૪
સુરસુંદરી ચરિત્ર
મહાષ્ટ વડે છુટવાની પ્રાર્થના કરતા છતા તે પાપીઓની આગળ અનેક પ્રિય વચન મેલી વિનવવા લાગ્યા. કેટલાક અશક્ત પુરૂષા તે પૃથ્વી ઉપર પડીને પેાતાના આત્માને મુડદાની માફક જાહેર કરે છે.
કેટલાક આજુબાજુમાં તપાસ કરીને કાઈ ન દેખે તેવી રીતે પાતાના દ્રવ્યને પૃથ્વીમાં દાટી દે છે.
વળી જે સાથ લેાકેા આડાઅવળા ઇંધનાદિક લેવા માટે ગયા હતા, તેઓ પણ ભારે મારામારીના શબ્દ સાંભળી બહુ દૂરથી જ પલાયન થઈ ગયા.
અરે ? શું જુએ છે! ? પકડા, ખાંધા, મારા, ઠાકા, આડા પાડી તેના સુખની અંદર ધૂળ ભરા, એવા શબ્દો દરેક દિશામાં સ`ભળાવા લાગ્યા, જેથી સાથ લેાકેા મહુ ગભરાટમાં પડી ગયા.
કેટલાક દિગ્મૂઢ બની ગયા અને ચારે તરફથી પેાતાની મરજી માફક સાથેના સર્વાં લોકોને ભિલે। લુટી રહ્યા છે, તે જોઈ ધનદેવ પેાતાનુ આત્મબળ ફારવવા તૈયાર થયા.
ધનદેવનું પરાક્રમ
તે સમયે કેટલાક પેાતાના પુરૂષા પણ ત્યાં તેની સહાયમાં ઉભા રહ્યા, ધનદેવની આકૃતિ જોતાં જ ભિલાના હૃદયમાં મહાન્ ક્ષેાભ પેસી ગયા. ધનદેવના હસ્તમાં માત્ર વસુન...દક ખડૂગ રહેલા છે. પ્રબળ ધૈયના આશ્રય લઈ તે મેલ્યા કે,