________________
૪૨
સુરસુંદરી ચરિત્ર
ભીલાની કરતા
વળી નવીન મગ સમાન નીલ વર્ણીવાળાં વસ્ત્રા ઢીંચણ સુધી રહેલાં છે. શરીરની આકૃતિ બહુજ ભયંકર દેખાય છે.
કાળાશમાં મીના પુંજ સમાન, પ્રકુપિત થયેલા યમની માફક દુપ્રેક્ષ્ય, શરીરના અવયવા બહુ વિકરાળ અને રૂક્ષતાને વળગી રહ્યા છે, ખાખરાનાં પત્રો વડે મુકુટની શેાભા જેમણે ધારણ કરી છે, ચાઠીના ૨'ગ સમાન જેમનાં નેત્રો ચમકે છે.
જેમના કેશ ખરછીની માફક ઉભા રહ્યા છે, સર્વાં’ગે અખ્તરા પહેરેલાં છે, પૃષ્ઠ ભાગમાં ભાથાએ બાંધી રાખ્યા છે, તેમજ કાન સુધી ખેચેલાં ધનુષાના પૃષ્ઠ ભાગમાં ભાલેાડીયાં દેખાય છે.
વળી કેટલાકના હાથ ખડથી રેાકાયલા છે, તેમજ બીજા કેટલાકના હાથમાં લકુટ લીધેલા છે, કેટલાક તા ગાફેણા વીઝાળે છે, જેમના સીત્કારને લીધે કેટલાક જીવાને નાશ થાય છે, કેટલાક નિષ્ઠુર હૃદયના દુષ્ટ પુરુષા ‘મારા મારે!, એમ દરેક દિશામાં જોસથી મેલ્યા કરે છે.
આવી રીતે અનેક ઉપદ્રવ કરતા તે ભીલ લેાકેા કાઇ પણ દિશામાંથી એકદમ અજ્ઞાત દૃષ્ટિએ આવી પડયા. સાની વ્યગ્રતા.
બાદ ભીલ લેાકેાના બહુ જુથે। હાવાથી અનેસા