________________
૪૦
સુરસુંદરી ચરિત્ર
અટવીપ્રવેશ :
આ પ્રમાણે તે ધનદેવ પેાતાની સાથે પ્રવૃત્ત થયેલા જનાની સાથે શીઘ્ર ગમન કરવામાં ઉત્સુક થઈ માટા સા સહિત હંમેશાં પ્રયાણ કરે છે. એમ કરતાં તે સાના લેાકેા વસતિના પ્રદેશ ઉલ્લઘન કરી વન પ્રદેશમાં ગયા.
અનુક્રમે એક મહાભય'કર અટવી આવી પડી, જેની અંદર ઘણા પત્રોથી ભરપુર-વૃક્ષાને લીધે નિકું જોમાં પુરાઈ રહેલા પક્ષીએ દૃષ્ટિ ગોચર થતા નથી, છતાં પણ તેઓના શબ્દ ઉપરથી તેમનું અસ્તિત્વ માલુમ પડે છે.
વળી જે અટવીની અંદર રાજનીતિમાં કુશલ એવા રાજાની નગરીમાં જ જેમ લેાકેા કાઈ પણ ઠેકાણે ઉન્માર્ગે ચાલતા નથી.
પેાતાના કાલાહલના પ્રતિધ્વની વડે જીણુ થયેલા વૃક્ષાના પેાલાણ ભાગને પૂર્ણ કરતા તે સા લેાકેા વિકટ અટવીના મધ્ય ભાગમાં ચાલ્યા જાય છે.
વળી ઘણા ઊઉંચા વૃક્ષાની શાખા અને પ્રશાખાએથી ઢંકાઈ ગયેલા આકાશને લીધે, સૂર્યના કિરણેાને નહી સ્પર્શ કરતા લાકે શાંતિપૂર્વક આખા દિવસ નિર્ગ્યુમન કરે છે. તેમજ તે અટવીમાં વાંદરાએ ભારે શબ્દ કરી આમતેમ ઉછાળા મારે છે.
જેમના મહાન શબ્દો સાંભળવાથી બળદોનાં ટોળાં અહુ ત્રાસ પામવા લાગ્યાં. જેઓને નિયમમાં રાખવા માટે