________________
સુરસુંદરી ચરિત્ર
૨૯
લગ્ન બાદ રાજાના પ્યાર તેણીના ઉપર એટલેા બધા વધી ગયા કે, પેાતાના પ્રાણથી પણ પાતે તેને અધિક માનવા લાગ્યા, તેમજ તેણે સમગ્ર અંતઃપુરમાં કમલાવતીને મુખ્ય રાણી કરી, એટલુ જ નહીં પરંતુ ઇંદ્રની ઇંદ્રાણીની જેમ તે મહાદેવી તરીકે ત્યાં પૂજાવા લાગી.
કમલાવતી મહારાણીની સાથે વિષય સુખનેા અનુભવ કરતા તેમજ દ્વિતીય પેાતાની સમગ્ર પૃથ્વીનુ' પાલન કરતા, વળી હ'મેશાં નવનવા સુખ સમુદાયમાં નિમગ્ન થયેલા અને કાઈ પણ દિવસ જેણે દુઃખ તા જોયુ જ નથી, એવા તે રાજાના દિવસેા સ્વર્ગના ઇંદ્રની જેમ આન'માં ચાલ્યા જાય છે.
ધનદેવશ્રેષ્ઠી
તે હસ્તિનાપુર નગરમાં પ્રસિદ્ધ અને નાગરિક જનાને માનનીય ધનવર્મા નામે શેઠ છે. તે રાજાને બહુ પ્રિય અને દરેક કાર્યમાં વિશ્વાસપાત્ર ગણાય છે. તેમજ સર્વ સ લેાકામાં તે બહુ પ્રતિષ્ઠિત છે.
હમેશાં સમસ્ત અજિનાના પ્રાતિ કરતાં પણુ. અધિક દાન આપવામાં કુશળ છે તેમજ પિતા, પિતામહ અને પ્રપિતામહથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વડે અલ"કૃત છે, જનસિદ્ધાંતાના સમસ્ત અર્થ જ્ઞાનમાં વિચક્ષણ છે, માત્ર મેાક્ષ માની જ એક માત્ર અભિલાષાને ધારણ કરે છે. જનસાધુની પૂજા ભક્તિમાં પ્રીતિવાળા અને સામિક વાત્સલ્યમાં તે ઘણા પ્રેમી છે.