________________
३७
સુરસુંદરી ચરિત્ર એમાં એની તમે શી ક્લાઘા કરે છે ! એ તે પિતાના પિતાએ સંપાદાન કરેલી લક્ષમીને વિનાશ કરે છે.
આ લોકમાં જે પોતાના પરાક્રમને વધારનાર હોય, તે દાન શ્રેષ્ઠ કહેલું છે. પિતાના પરાક્રમથી શુભ ધન ઉપાર્જન કરી ઈચ્છા પ્રમાણે જેઓ વિલાસ કરે છે, તેજ ઉચિત ગણાય.
જેઓ પિતૃપરંપરાથી પ્રાપ્ત થયેલા વિભવથી મશગુલ બની દાન આપે છે, તે તે માની પુરુષોને ખરેખર કલંકિત કરે છે.
કહ્યું છે કે, પિતાના ઉપાર્જીત ધન વડે કે વિલાસ નથી કરતે ? પિતાના ભુજ બળથી મેળવેલી સમૃદ્ધિ વડે જે વિલાસ કરે તેવા સપુત્રને તે કવચિત જ કેઈ નારી ઉત્પન્ન કરે છે.
આ પ્રમાણે લેકઅપવાદ સાંભળી ધનદેવ વિચાર કરવા લાગ્યો.
આ લકે સત્ય કહે છે. મારે આ પ્રમાણે કરવું ચોગ્ય નથી, માટે પરદેશ જઈ ઘણી સમૃદ્ધિ મેળવીને દીન અને અનાથે લેકોને નિઃશંકપણે સંતુષ્ટ કરી ઇચ્છા મુજબ વિલાસ કરું.
એમ વિચાર કરી ધનદેવ માતા-પિતાની પાસે આવી વિનયપૂર્વક મસ્તક નમાવી હાથ જોડીને કહેવા લાગે,