________________
સુરસુંદરી ચરિત્ર
૨૭
હે દેવ ! હુ આજે ફરતા ફરતા આપના નગરમાં આન્યા અને આપની પાસે આવીને અમે આ ચિત્ર આપને બતાવ્યું.
આપે આ છબી જોઇને તરતજ આપને મૂર્છા આવી. તેથી મારા સ્વામીના મનારથ સિદ્ધ થયા છે, એમ જાણીને હું નરેશ્વર ! તે નૈમિત્તિકનું વચન મને યાદ આવ્યું, તેથી હુ' બહુ ખુશ થયા. તેમજ ઉપ૨ાક્ત કારણને લીધે આપને મૂર્છા આવી, તે જોઇને મને બહુ હ થયા. માટે હું નરાધીશ! આપ મારી ઉપર કાઇ પણ પ્રકારે વિપરીત શ`કા કરશેા નહી',
આ પ્રમાણે ચિત્રસેનનું વચન સાંભળી અમરકેતુ . રાજાની શંકા દૂર થઈ ગઈ. ચિત્ર જોઈને વિસ્મિત ખનેલે તે રાજા આલ્યે,
હૈ ચિત્રસેન ! શુ' તે કન્યાનુ રૂપસૌ દય આવુ અદ્ભુત છે ?
ચિત્રસેન એલ્ગેા, હું રાજન્ ! આ ચિત્રમાં તે નિમેષ માત્ર તેણીનું રૂપ આલેખવું છે. તે રાજકન્યાની આગળ તે દેવાંગનાઓનું સ્વરૂપ પણ નિરર્થક છે. વળી ચિત્રકલામાં કોઈ પુરૂષ ઘણા કુશળ હાય તા પણ તે તેણીનું યથાસ્થિત રૂપ આલેખી શકે તેમ નથી. આ પ્રમાણે ચિત્રસેનનુ' વચન સાંભળી બહુ પ્રસન્ન થઈ રાજાએ પેાતાના અ'ગ ઉપર પહેલાં કડાં અને . વસ્ત્રાદિક સવ આભુષણા તેને અપણુ કર્યા..