________________
સુરસુંદરી ચરિત્ર
૨૩
તે
તેની આજ્ઞા વડે સ્વયંવર કરવા ઉચિત છે. કારણ કે, રાજા કન્યાને વરનાર એક રાજાની ઉપર શત્રુ બનેલા બાકીના રાજાઓને શાંત કરવા સમર્થ થાય.
પરંતુ હાલમાં તા હૈ રાજન્ ! સ રાજાએ અમિદ્ર થઇ ગયા છે. અર્થાત ફાઈ કાર્યની આજ્ઞામાં છે જ નહી.. તેા પછી તેએમાંથી એક જણ કન્યાને વરે એટલે બાકીના સર્વ રાજાએ તેની ઉપર શત્રુ અને અને લડાઈના પ્રસ`ગ ઉભા થાય. ત્યારે એક જણ સવ ને જીતવા માટે સગ્રામમાં શક્તિમાન થઈ શકે નહી,
માટે હે નરેદ્ર ! આ પ્રસંગે મહુ અનના કારણભૂત તથા વૈરજનક એવા આ કમલાવતીના સ્વયંવર કરવાનું કંઈ પણ કારણ નથી.
મંત્રીનુ વચન સાંભળી રાજા બાલ્કે, હે ભદ્ર ! ત્યારે આ કન્યા આપણે કાને આપવી ! તેમજ એણીના હૃદયને કચે. પુરૂષ ઈષ્ટ હશે ? તે પણ આપણે અહી સ્વય’વર વિના કેવી રીતે જાણી શકીયે ?
વળી જેવા તેવા સામાન્ય રાજાને આ મારી મ્હેન મારે આપવાની નથી. જેને આપવાથી આપણી ઉત્તમ કીતિ થાય, તેને જ આ કન્યા આપવાની છે. નૈમિત્તિક આગમન
આ પ્રમાણે નરવાહન રાજા મતિસાગરની સાથે વાર્તાલાપ કરે છે, તેટલામાં ત્યાં દ્વારપાલે આવીને રાજાને પ્રણામ કરીને હાથ જોડીને કહ્યું,