________________
સુરસુંદરી ચરિત્ર
નગરવાસીજનાના યશના ઢગલાએ હાય ને શુ ? એવી હવેલીઆવડે અતિમનેાહર.
-૧૨
તેમજ વાણિજ્ય કલામાં બહુદક્ષ એવા અન્ય અન્ય દેશેામાંથી આવેલા અને તે નગરમાં રહેનારા, વણિક લેાકેા હંમેશાં જેમાં વ્યાપાર કરી રહ્યા છે, તેમજ બહુ મૂલ્યનાં સેંકડા કરીયાણાં જેમની અંદર ભરપુર ભરેલાં છે એવી અનેક દુકાનેાથી વિરાજીત.
ઉત્તગ-આકાશને સ્પર્શ કરતાં, તેમજ મકરાકાર તારણા તથા પવનથી ઉડતી ઉજજવલ ધ્વજાએ વડે ઉલ્લાસમાન અને અતિ રમણીય એવા દેવમદિરા વડે જેના સુ'દર પ્રદેશે। શે।ભી રહ્યા છે, તેમજ શ્વેતકમલાના સમૂહેાથી વિભૂષિત એવાં અનેક મહાન્ સરાવી.
તેમજ સુંદર સેાપાન-પગથીયાંની શ્રેણી વડે ઉતરવાના રસ્તાઓ બહુ સુગપ છે, એવી હજારા વાવડીએ અને ઉત્તમ પ્રકારનાં ત્રિ-ત્રિકાળુ આકૃતિવાળાં, ચતુષ્ક–ચાર માર્ગ, ચવર-અનેક માગ સ્થાન, આરામ-વાટિકા, ઉદ્યાન અને ીઘિકા–ચારે ખાજુથી સેાપાન શ્રેણીથી ઉતરી શકાય તેવા ભવ્ય જલાશયા વડે દરેક પ્રદેશમાં દેવતાઓના ચિત્તને પણ રંજન કરતુ,
અન્ય સર્વ નગરામાં મુખ્ય પદને પામેલુ', નગરના સર્વ ગુણા વડે સહિત, દેવપુરી-અમરાવતી નામે નગરીની સ્પર્ધા કરતું શ્રીહસ્તિનાપુર નામે નગર છે.