________________
સુરસુંદરી ચરિત્ર
૧૯
આવ્યા છું. દુષ્ટ બુદ્ધિથી હું. ક'ઈપણ અનિષ્ટ કરવા આન્યા નથી, કારણકે રાજ એક દેવાંશ ગણાય છે,
—રાજા આઠે લેાકપાલના સ્વરૂપને ધારણ કરનારા હાય છે, માટે દેવબુદ્ધિથી તેને નમન કરવું અને કાઈ દિવસ પણ તેની આજ્ઞા ઉલ્લંઘવી નહીં. એમ નીતિકારાનુ મંતવ્ય છે, તે શું હું સ્વમમાં પણ નરેદ્રનું અનિષ્ટ ઈચ્છુક ખરા ?
એમ તે ખેલતા હતા, તેટલામાં મહુ આવેશને લીધે તે રાજપુરુષોએ તેને બાંધી લીધા. તત્કાળ રાજાની મૂર્છા ઉતરી ગઈ અને તે સ્વસ્થ ચિત્તે બેઠા થયા. તેમજ તે આજુબાજુ જેવા લાગ્યા, એટલે ચિત્રકાર રાજની નજરે પડયા. તે જોઈ રાજા માલ્યા.
અરે! આને શા માટે માંધ્યા છે ? નિરપરાધી આ ખીચારા માર્ગી જાય છે; માટે જલી તેને મુક્ત કરે. રાજાની આજ્ઞા થતાં રાજપુરૂષાએ તેને બંધનમુક્ત કર્યાં.
પછી રાજાએ કહ્યું, હે ભદ્ર! હવે તું શાંત ચિત્તે મારી પાસે પ્રેસ. હવે કિચિત માત્ર પણ ભય રાખીશ નહીં, પરંતુ મારી આગળ તું સત્ય ખાલ ? અહી તને કાણે માકલ્યા છે.
ચિત્રસેન આલ્યા, હું રાજન્ ! આપની આગળ હું. સત્ય વાત પ્રગટ કરૂ છુ, તે કૃપા કરી આપ શ્રવણ કરે, જેથી ચિત્રકારના વેષ પહેરી હું અહી' આવ્યા છેં.