________________
૧૦૮ શ્રી હેમચંદ્રાચાર્ય પણ કાવ્યશાસનની ટીકામાં પદ્યમય કથાના ઉદાહરણ પ્રસંગે લખે છે કે-“રિત પશ્ચમચી ચથા જીવતી” અપૂર્વ અર્થ બાધક પદ્યબંધ એક લીલાવતી
કથા છે.
આ પ્રમાણે લીલાવતીનું તેમણે ત્યાં સ્મરણ કર્યું છે. - બીજો રિમદાષ્ટકૃત્તિ નામે ગ્રંથ કરેલ છે. આ ગ્રંથ જાવાલિપુરમાં વિક્રમ સંવત્ ૧૦૮૦ માં નિર્માણ કરેલ છે, તે જ પિતે પ્રશિસ્તમાં જણાવે છે કે
समानामधिकेऽशीत्या, सहरी विक्रमाद् गते । श्रीजावालिपुरे रम्ये, वृत्तिरेषा समापिता ॥१॥
વિક્રમ સંવત્ ૧૦૮૦માં ભવ્ય એવા જાવાલિપુરમાં આ વૃત્તિ સમાપ્ત કરી છે. ત્રીજે– પં
. ચેાથે ગ્રંથ શ્રી વીરચરિત્ર, પાંચમે થારના , છો કૃત્તિવ (ત્તિહિત) પ્રમાઢક્ષણ, આ છ ગ્રંથ શ્રી જિનેશ્વરસૂરિકૃત હાલમાં ઉપલબ્ધ થાય છે. તે સિવાય બીજો કોઈ પણ ગ્રંથ આજ સુધીમાં મળી આવ્યું નથી.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ બુદ્ધિસાગર વ્યાકરણ રચેલું, તે સિવાય તેમને રચેલે અન્ય કોઈ ગ્રંથ આજ સુધી જોવામાં આવ્યો નથી, તેમજ સાંભળવામાં પણ આવ્યો નથી.
વળી પિતાની વંશપરંપરાનું વર્ણન કર્યા બાદ પ્રસ્તુત ગ્રંથકર્તા (ધનેશ્વર મુનિ) એ સુરસુંદરી ગ્રંથને