________________
સુરસુંદરી ચરિત્ર
કવિઓની પ્રાર્થનાથી પણ પેાતાનું કુટિલપણુ છેાડતા
નથી.
}
પ્રાર્થના કરવા છતાં પણ વક્ર, (કુટિલ-વાંકા) કલુષિત (કૃષિત-શ્યામ) છે હૃદય (મન-મધ્યભાગ) જેનું અને સુવૃત્ત (સદાચાર-ગેાળાકાર)થી રહિત એવા ખલપુરુષ ચંદ્રની માફક દોષ (દૂષણા-રાત્રિ)ના પ્રસંગે પ્રકાશ આપે છે.
સુંદર અથવા નિષ્ઠુર એવા કાવ્યામાંથી ખલપુરુષ તા દોષના જ ગ્રાહકેા બને છે. જેમ કે ઊ'ટના મુખમાંથી કાઈપણ સમયે જીરાના સુગંધ નીકલતા જ નથી. જો કે કાન્ય બહુ સુ'દર હોય છતાં પણ તે કાવ્ય દુનના સ‘ગમાં આવી પડયુ' હાય તેા ખુબ તપાવેલા લેાઢાના પાત્રમાં નાખેલા જલખિ દુની જેમ પ્રતિષ્ઠાને પામતું નથી.
દુનાને ઉદ્દેશીને કવિજનોએ કરેલી પ્રાર્થનાએ નિષ્ફલ થાય છે. જેમ કે સાકરના રસથી સિચવામાં આવે છતાં પણ લી'મડા પેાતાની કટુતાને છેાડતા નથી.
કવિઓએ કથા પ્રબંધ કરવા જ જોઈએ, તેમાં દુનાની શંકા શા માટે કરવી ! કારણ કે યુકા (જી) ના ભયથી પહેરેલુ. વસ્ત્ર કાઢી નાખવું તે અનુચિત જ ગણાય. જો કે દુનાને અસંમત હોય તે પણ કવિએ કાવ્ય કરવું, તેમાં અયુક્ત શુ' છે ? જેમ કે ઘુવડપક્ષીએ સૂર્યને દેખી શકતા નથી, તેથી શુ' સૂર્ય નથી ઉગતા