________________
૧૦૬
સુરિને આચાર્ય પદ આપેલું છે. તે સર્વ સૌંમત અને પ્રસિદ્ધ છે.
હવે આથી પહેલાં ૨૪ નુ` વર્ષ ઘણું અંતર પડી જાય છે, તે સમયે તેમની વિદ્યમાનતાના સભવ લાગતા નથી.
વળી વિ૦ ૧૦૮૮ માં તેમને ખરતર બિરૂદ મળેલુ છે. ૧૦૨૪ માં તેમને ખરતર બિરુદ જ મળ્યું. નહેાતું અને તે બિરૂદના આપનાર દુર્લભરાજનુ તે સમયમાં રાજ્ય પણ હતું નહીં, માટે એ વાત સત્ય મનાતી નથી.
તેમજ શ્રી જિનેશ્વરસૂરિએ તથા તેમના શિષ્ય જિનચંદ્ન અને અભયદેવ વિગેરે આચાર્યએ ઘણા ગ્રંથા રચેલા છે. હાલમાં પણ તે ઉપલબ્ધ થાય છે તેમજ વિદ્યમાન બહુ વિસ્તારથી લખાયેલા પ્રશસ્તિ ગ્રંથ પણ છે. તે પૈકી એક પણ ગ્રંથમાં ખરતર ગચ્છના ઉલ્લેખ જોવામાં આવતા નથી.
જો એ જ પાતે ઉત્પાદક હાય તા તેમાં ઉલ્લેખ અવશ્ય આપેલા હાય. વળી સત્ર ચંદ્રકુલના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. તે જ પ્રમાણે અષ્ટકવૃત્તિમાં ગ્રંથકર્તા પેાતે જ લખે છે કે—
છૂટે.સ્ત્રીવર્ધમાનસ્ય, નિઃસંચવિદ્યારિનઃ । हारिचारित्रपात्रस्य, श्रीचन्द्रकुलभूषिणः ॥ १०