________________
૧૫
રસા અને અલંકારોથી યુક્ત સુખ વિશેષનુ જે સાધન હાય તેને કાવ્ય કહેવામાં આવે છે. એ પ્રમાણે અલકાર શેખરમાં કેશવમિશ્રના ઉલ્લેખ છે.
હ્રાવ્ય ક્ષાદ્રિમનું વામ્યમ્ ” જેના વાકયા રસાદિ કથી યુક્ત હાય તે કાવ્ય કહેવાય, એમ અલકાર સૂત્રકારિકા ગ્રંથમાં શૌદ્ધોદનિ પડિતનુ મંતવ્ય છે.
આ પ્રમાણે કાવ્યના સામાન્ય લક્ષણૈાથી આ ચરિત્રને કાવ્ય કહેવામાં કાઈ પણ દોષ નથી. વળી પ્રસિદ્ધ કાવ્યેામાં પણ દરેક લક્ષણાના સમન્વય થવા તે ઘણા મુશ્કેલ છે. કારણ કે તેમાં પણ નિત્યાનિત્યાદિ દોષના કવચિત્ સ'ભવ રહી શકે છે. માટે અહાયાં કાવ્યલક્ષણ ઘટવામાં બાધ નથી.
તેમજ આ પ્રસ્તુત ગ્રંથને મહાકાવ્ય પણ કહી શકાય, કારણ કે સબંધ જેમાં રચેલા હાય, ધીર અને ઉદાત્ત ગુણવાન સુર અથવા ઉત્તમ કુલવાન્ ક્ષત્રિય નાયક હાય, (અહીં` નાયકના ઉપલક્ષણથી સુરસુંદરી નાયિકા છે.)
એક વંશમાં ઉત્પન્ન થયેલા કુલીન રાજાઓનુ... જેમાં વણુન હાય, શૃંગાર, વીર અને શાંતરસ અંગી હોય અને માકીના રસા અગભૂત વર્ણવેલા હાય વિગેરે મહાકાન્યના જે જે ગુણા કાવ્યાનુ શાસનમાં શ્રીમાન્ હેમચંદ્રસૂરિએ કહેલા છે, તે સગુણા આ ચરિત્રમાં રહેલા છે. इति अलम् ।