________________
મ‘ગલ-સ્તુતિ
ઉત્કૃષ્ટ સાધુતાની પ્રતિજ્ઞા કરી તે જ સમયે કર્યો છે, લાચ જેમણે, એવા શ્રી આદિનાથ ભગવાનના કણ યુગ્મના પાસમાં અમરેન્દ્રના કહેવાથી ધારણ કરેલા કુટિલ એવા કેશ સમૂહ, હૃદયની અંદર રેાકર્યેા છે પ્રવેશ જેના એવા કામદૂત પેાતાની સ્થિતિની પ્રાથના માટે રહેલા હાય તેમ ચાલે છે. અથવા-સુઘટિત એવા અને સ્કંધ ઉપર લુતા છે કેશસમૂહ જેમના, તેમજ સુવણુ સમાન છે. આકૃતિ જેમની એવા શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ, કજલ સહિત દીપશિખાની માફ્ક શેાલે છે.
જેમને પ્રણામ કરવાથી વિન્નસમુદાય પણ નિર્મૂલ થાય છે, એવા શ્રી ઋષભદેવ ભગવાનના ચરણકમલને નમ્રભાવથી હું પ્રથમ નમન કરૂં છું.
જેઆએ જન્મ સમયે રાગાદિક શત્રુઓને પણ એક સાથે પાઁચત્વ (મરણપણા) ને પમાડયા છે, એવા શ્રી અજિતાદિ જિનેન્દ્રોને હું નમસ્કાર કરૂ' છું.
જન્મ થયા બાદ મેરૂગિરિના શિખર ઉપર દેવેદ્રોએ કરેલા જન્માભિષેકના સમયે શક્રેન્દ્રના ક્રુવિલ્પને દૂર કરવા માટે પ્રયત્નશીલ એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું અનંત સામર્થ્ય જોઈ પર્વત અને સમુદ્ર સહિત પૃથ્વી દેવી, રાગાદ્ગિશત્રુઓની સેનાની માફક અત્યંત કપવા લાગી. તેમજ વંદન સમયે જેની અંદર ત્રણે લેાક પ્રતિખિખિત થયેલા