________________
૧૧૦
કારણ કે પ્રાચીન મહાત્માઓની એવી પદ્ધતિ હતી કે, ફલને ઉદ્દેશી સિદ્ધાંતનું અવલંબન લઈ વસ્તુસવરૂપ માત્રનું તેઓ પ્રદર્શન કરવામાં તાત્પર્ય માનતા હતા, તેમાં પણ આત્મશ્લાઘાને મેટું પાપ માનતા હતા. જેથી તેઓ સ્વકીય ઈતિહાસ લેખનનું કાર્ય સાધારણ માનતા હતા
તેમજ તસમાનકાલિક અન્ય પંડિતો પણ આત્મતરફ દષ્ટિવાળા તેવા ગૌરવને અસ્થાન આપતા હતા. અન્યાન્ય, વિષયની માફક તે સમયે પ્રાચીન વૃત્તાંત વિષયમાં પ્રાચીન વિદ્વાનને નામ કલાઘાદિક વિવેચનસંબંધી અનાદર હતા.
વળી હાલમાં પાશ્ચાત્યવિદ્વાનનું લક્ષ્ય તે તરફ દેરા છે. પરંતુ તેને જાણવાનાં સાધને નહીં મળવાથી તેઓ અટકી પડે છે. અર્થાત્ ઉભયમાં સમાનતા આવી - રહે છે.
વળી પ્રસ્તુત ગ્રંથકારે આ ગ્રંથનું “કુરકું ? કથા એ પ્રકારે જે નામ આપ્યું છે તે યથાર્થ ઘટે છે. જોકે અહીંયાં– श्लोकैवंशं तु संक्षेपात् , कवियत्र प्रशंसति ।
मुख्यार्थस्यावताराय, भवेद्यत्र कथान्तरम् ॥१॥ - परिच्छेदो न यत्र स्याद्,
न स्याद्वालम्भकः क्वचित् । શિયાના. તમને,
निवनीयोचतुष्पदीम् ॥२॥