________________
૧૧૧
જે ગ્રંથની અંદર કવિએ સંક્ષેપથી કેવડે વંશનું પ્રશંસાપૂર્વક વર્ણન કરેલું હોય,
તેમજ મુખ્ય અર્થના અવતરણ માટે કથાંતરને ઉદ્દેશ કરવામાં આવે,
વળી જેની અંદર પરિચછેદ અથવા કેઈ ઠેકાણે લંભક હોય નહીં, તેને કથા કહેવામાં આવે છે અને તેને મધ્યભાગમાં ચતુપદીનું નિબંધન કરવામાં આવે છે.
આ પ્રમાણે અગ્નિપુરાણમાં કહેલું કથાનું લક્ષણ સંપૂર્ણપણે ઘટતું નથી. પરંતુ કેટલાક અંશે તે ઘટે છે.
તેમજ ધીરાતના ન ઘેન ના સમાજ કથા, ધીર અને શાંત ગુણું જેમાં નાયક હોય, તેમજ ગદ્ય અથવા પદ્યવડે સર્વ ભાષામાં વર્ણવેલી કથા કહેવાય,
અહીં નાયક શબ્દ ઉપલક્ષણ માત્ર મૂકવામાં આવેલો છે. તેથી નાયિકા પણ લઈ શકાય છે. આ કથાની અંદર સુરસુંદરી નાયિકા છે.
આ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યકૃત કાવ્યાનુશાસનમાં સ્પષ્ટ કથા લક્ષણ બતાવ્યું છે. તે લક્ષણ અહીં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. માટે આ ચરિત્રને કથા નામ આપ્યું
છે, તે યથાર્થ છે. આ ગ્રંથકારે પોતે પ્રારંભમાં “વો વેપાર, ૬ તું ગુજુરી નામ”. વૈરાગ્યને ઉત્પન્ન કરનારી સુરસુન્દરી નામે કથાને હું કહીશ, તેમજ દરેક પરિની સમાપ્તિમાં