________________
૮૧
તેમજ વળી શ્રીવ માનસૂરિએ તેર છત્રધર રોજાઆનું માન ઉતારનાર ચંદ્રાવતી નગરીના સંસ્થાપક પોરવાડ જ્ઞાતિના શ્રીવિમલમ ત્રીને પ્રતિષેધ આપી શ્રી અણુ`દાચલ (આણુ)માં વિચ્છિન થયેલા જૈન તીર્થની પુનઃ પ્રવૃત્તિ કરવા માટે ઉપદેશ આપ્યા હતા.
પરંતુ ત્યાં રહેલા બ્રાહ્મણેાએ કહ્યું કે, આ તી અમારૂ' છે, અહીયાં જૈન મ`દિર નહી થાય.
ત્યારબાદ ગુરુશ્રીએ પુષ્પમાલા મ‘ત્રીને વિમલમંત્રીને આપી. પશ્ચાત્ તેમણે કહ્યું કે, હું મ`ત્રી ! બ્રાહ્મણની કન્યાના હાથમાં આ પુષ્પમાલા આપીને બ્રાહ્મણેાની આગળ તારે કહેવુ કે,
આ પર્વતની અંદર આ માલા જે સ્થલમાં પડે તે ઠેકાણે અમારૂ' તીથ જાણવુ..
એ પ્રમાણે ગુરુનુ વચન સાંભળી મંત્રીએ તે પ્રમાણે કર્યું'. જ્યાં આગળ તે પુષ્પમાળા પડી ગઈ ત્યાં કલશ, અલ્લરી આદિક પૂજાનાં ઉપકરણ સહિત ત્રણ પ્રતિમાએ
પ્રગટ થઈ.
તેમાં એક વામયી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા, બીજી અ'બિકાની મૂર્તિ, અને ત્રીજી વાલીનાથ ક્ષેત્રપાલની મૂતિ.
હવે એ પ્રમાણે સિદ્ધ કાય થયું, છતાં પણ બ્રાહ્મ ણાએ પુનઃ કહ્યું કે અહી' તમારા દેવ છે. પરતુ દેવાલય
પ્ર. દુ