________________
એ પ્રમાણે તેમનું વાકય સાંભળી શેઠ બહુ પ્રસુતિ થઇ ગયા અને પેાતાની આગળ તે ખનેને ઉત્તમ આસન ઉપર બેસાર્યાં દરેક માણસ પેાતાના સ્વાર્થ સાધકના સર્વથા સત્કાર કરે છે.”
બાદ તેઓએ આદ્યથી આર’ભીને વર્ષ, માસ, તિથિ, વાર અને નક્ષત્ર સહિત વધુ જાતિ નામ અને મૂલ દ્રવ્યની સખ્યામાં વૃદ્ધિકારક તે લેખ પેાતાના નામની વ્યાખ્યાની માફક બુદ્ધિબલથી ટિકા (ખડી) વડે લખી નાખ્યા.
પછી શ્રેષ્ઠીએ પત્રો ઉપર તે લેખ ઉતારી લીધા અને તે વિચાર કરવા લાગ્યા કે.
મહા ! કાઈ આ બે બ્રાહ્મણા મારી દયાની ખાતર અહી' આવ્યા અને જેએએ સ્મરણ માત્રવડે પત્રની અપેક્ષા સિવાય સ પૂર્ણ લેખની આબાદી કરી આપી અને આ અગાધ કષ્ટમાંથી મારા ઉદ્ધાર કર્યાં.
ત્યારપછી તે શ્રેષ્ઠીએ ઉત્તમ ભેાજન અને વસ્ત્રાદિકથી બહુ આદરપૂર્વક સત્કાર કરી પોતાના ઘેર તે નેને રાખ્યા અને હિતવેદી એવા તે પેાતાના મનમાં સમયે કે
આ બાલકા જીતેન્દ્રિય છે, સ્વભાવથી મહુ શાંત છે. માટે એમને મારા ગુરૂની પાસે મૂકવા જેવા છે અને જો આ બંને શિષ્યા થાય, તે જરૂર સંઘને દીપાવનારા