________________
૯૬
એ પ્રમાણે સમાનું પ્રકરણ ચાલી રહ્યુ હતું, તેવામાં ત્યાં શૈવદનમાં ઇંદ્રસમાન અને સમુદ્ર એવા બિરૂદને ધારણ કરતા જ્ઞાનદેવ નામે એક મહાત્મા આવ્યા.
રાજાએ અભ્યુત્થાન આપી તેમના સત્કાર કર્યા. પછી તે પેાતાના આસન ઉપર બેસી ગયા.
બાદ ભૂપતિએ વિનયપૂર્વક કહ્યું .
હે પ્રભુ!! આજે આપને કંઇક જણાવવાનુ` છે, કે આપણા નગરમાં બહુ ગુણવાન જત મુનિએ આવેલા છે. તેમને ઉપાશ્રય તમે આપે!. એમ સાંભળી કિ ચિત હસતે સુખે તપસ્વી દ્રે કહ્યું.
હું નાધીશ! પાપથી નિમુક્ત અને ગુણવાન એવા સત્યુષાની સેવા કરવી એ આપના ધર્મ છે અને તેજ અમારા લપાકાંત દર્શાવનારા ઉપદેશાના નિધાન છે.
ખાળભાવના ત્યાગ કરવાથી શિવ એજ જિન છે અને જિન એજ શિવ થઈ પરમપદમાં રહેલા છે.
દરેક દર્શાનામાં વિભેદ રહેલા છે, તે તેા મિથ્યામતિનુ‘ ચિન્હ છે.
હે પુરાહિત ! ચાખાબજારની અંદર ત્રીપાળીઆની પાસે જ્યાં તમારી ઈચ્છા હૈાય તે પ્રમાણે ઉપાશ્રયને માટે જેટલી જોઇએ તેટલી જમીન લઇ લ્યા. તેમાં સ્વપરપક્ષથી જે કંઈ વિધ્ના આવશે, તેનું નિવારણ હું કરીશ.
ત્યારબાદ પુરાહિતે તેમના કહ્યા પ્રમાણે કબુલ કરીને તે સમયે ઉપાશ્રય બધાન્યેા. ત્યારથી પ્રાર‘ભીને ઉપાશ્ર