________________
પ
હાય તે મુનિ અહીયાં વાસ કરે, જેથી સોંપ્રદાયના વિભેદ વડે ચૈત્યગચ્છની લઘુતા થાય નહીં,
તેમજ તેમને જેએ અસ'મત હોય તેવા મુનિએએ આ નગરમાં રહેવું નહીં
આ પ્રમાણે પ્રાચીન રાજાઓની વ્યવસ્થા પાશ્ચાત્ય રાજાએએ માન્ય કરવી જોઈએ.
હે રાજન્! આવી અમારી વ્યવસ્થા અનુક્રમે ચાલી આવે છે, એમ છતાં આપની જેવી આજ્ઞા હાય તે પ્રમાણે વત્તવા અમે તૈયાર છીએ.
રાજાએ કહ્યુ', પ્રાચીન રાજાઓના સદાચારને અમે સારી રીતે માનીએ છીએ અને તે પ્રમાણે પાળીએ છીએ.
પરંતુ ગુણી પુરુષાનુ અપમાન તા અમારાથી નહી થઈ શકે, કારણ કે તમારા સરખા સદાચારી મહાત્માએની આશિષ વડે રાજાના અય થાય છે.
આ રાજ્ય પણ તમારુ છે, એમાં કંઇ સંદેહ નથી. પરંતુ અમારા આગ્રહથી આ મુનિરાજાઓના નિવાસ આ નગરની અંદર તમે માન્ય કરી.
એ પ્રમાણે નરેદ્રનું વચન સાંભળી તે લેાકેાએ તે પ્રમાણે કબુલ કર્યુ. ત્યારપછી પુરાહિત મેલ્યે! હું રાજન્! એમને રહેવા માટે લાયક ભૂમિ કોઇપણ જગાએ આપ પાતે
પા.