________________
૯૭
કરવા
ની પરંપરા ચાલુ થઈ. “ખરેખર મેટા પુરૂષોએ સ્થાપન કરેલું કાર્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે.”
વળી શ્રીબુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર ફ્લેકપ્રમાણનું નવીન વ્યાકરણ રચ્યું છે. શ્રીબુદ્ધિસાગર નામથી તે પ્રસિદ્ધ છે.
અન્યદા પુણ્યશાલીજનને દર્શન કરવા લાયક શ્રીજિનેશ્વરસૂરિ વિહાર કરતા પુનઃ ધારાનગરીમાં પધાર્યા..
ત્યાં પુરૂષાર્થ (ધર્મ, અર્થ અને કામ) વડે ઉન્નતિ પામેલ મહીધરનામે શ્રેષ્ઠી વસતે હતે. જે શ્રેષ્ઠ સમસ્ત કાર્યોમાં બહુ દક્ષ હતે. માત્ર પોતાના ધનની સંખ્યા કરવામાં અકુશલ હતે.
તેને ધનદેવી નામે સ્ત્રીથી ઉત્પન્ન થયેલે અભયકુમારનામે એક પુત્ર હતું જેના ગુણેનું વર્ણન કરવામાં સહસ્ત્ર જી હા પણ સમર્થ થઈ શકે નહીં. એક દિવસ પુત્ર સહિત તે મહીધર શ્રેષ્ઠી પુણ્યશાલી હેવાથી સૂરિને વાંદવા માટે ગયે.
ગુરૂમહારાજે ઉપદેશ આપ્યો. સંસારની અસારતા મૂલક ચાર પ્રકારને ધર્મ સાંભળ્યો. તે બાદ વૈરાગ્યરસથી તરંગિત થયેલા અભયકુમાર સંયમશ્રીના સંગમ માટે ઉત્સુક થઈ પિતાના પિતાને પૂછયું
. પિતાની અનુમતિથી ગુરૂશ્રીએ અભયકુમારને દીક્ષા આપી. ગ્રહણ અને આસેવના એમ બંને પ્રકારની શિક્ષા. તેમણે ગ્રહણ કરી.
અને
. જે
. નહીં
વાંદવા
y,
૭.