________________
૮
તેમાં નીતિપૂર્વક પૃથ્વીનું પાલન કરનાર શ્રીભોજરાજા નામે નરેદ્ર છે. વિશ્વના ઉદ્ધાર માટે જેની ભુજાઓ જાણે શેષનાગની અપર મૂર્તિઓ હોય ને શું ?
વળી તે નગરીમાં લક્ષમી પતિ નામે બહુ ધનવાન શ્રેષ્ઠી રહે છે, જેની અનર્ગલ લક્ષમીથી પરાજીત થયેલ શ્રીદ (કુબેર) કૈલાસ પર્વતમાં ગયે હોય ને શું ? એમ તે પોતે ધર્મધ્યાનમાં દિવસે વ્યતીત કરતો હતો.
હવે એક દિવસ સરલ એવા બુદ્ધિબલ વડે આકાંત, વેદ વિદ્યામાં બહુ કુશલ, સર્વ શાસ્ત્રના અભ્યાસી, ચૌદ વિદ્યાસ્થાનેના પારગામી, સ્મૃતિ, ઈતિહાસ અને અષ્ટાદશ પુરાણના કુલ ગૃહને પ્રાપ્ત થયેલા શ્રીધર અને શ્રીપતિ નામે મધ્ય દેશ નિવાસી કૃત બ્રાહ્મણના બંને પુત્ર યૌવન વયના ઉદ્યમને લીધે દેશાંતર જોવાની ઈચ્છાથી બહાર નીકળ્યા અને ફરતા ફરતા ત્યાં ધારાનગરીમાં આવ્યા.
બાદ તે બંને ભિક્ષા માટે લીધર શ્રેષ્ઠીના ઘેર ગયા. શેઠ પણ તેમની આકૃતિ જોઈ બહુ ખુશી થઈ ગયા અને બહુ ભક્તિ પૂર્વક તેમને ભિક્ષાત્ર આપ્યું, બાદ તેઓ બંને હમેશાં ત્યાં ભિક્ષા માટે આવવા લાગ્યા.
હવે તે લક્ષમીધર શ્રેષ્ઠીના ઘરની સન્મુખ એક ભીંત ઉપર વિશ લાખ સેનૈિયાને એક લેખ લખ્યું હતું.
- તે લેખને નિરંતર તેઓ બંને જણ જોયા કરતા હતા અને હંમેશાં તે લેખના દર્શનથી તેમજ પિતાની