________________
મધ્ય રાત્રીને સમય થયો એટલે ત્યાં આકાશમાં હિણી નક્ષત્રના શકટ (ગાડા)ની અંદર બૃહસ્પતિને પ્રવેશ ઈ ગુરૂએ કહ્યું, હાલમાં એવો સમય ચાલે છે કે, જેના મસ્તક ઉપર હસ્ત મૂકવામાં આવે તે બહુ પ્રસિદ્ધ થાય.
એ પ્રમાણે ગુરુશ્રીનું વચન સાંભળી ચાશીએ શિષ્ય બોલ્યા, હે સ્વામિન્ ! અમે આપના શિષ્ય છીએ. આપ અમારા વિદ્યાગુરુ છે, માટે અમારી ઉપર કૃપા કરી હસ્ત મૂકે.
બાદ ગુરૂ બાલ્યા, વાસચૂર્ણ લાવો. તે સમયે તે શિષ્યએ કાષ્ઠ છગણદિકનું ચૂર્ણ બનાવી ગુરૂશ્રીને લાવી, આપ્યું. ગુરુએ પણ તે ચૂર્ણને મંત્રી વ્યાશી મુનિઓના મસ્તક ઉપર નાખ્યું.
ત્યાર પછી પ્રભાત સમયમાં શ્રીગુરુએ પિતાનું સ્વલ્પ આયુષ જાણુને ત્યાં જ અનશન ગ્રહણ કર્યું અને તેઓ સ્વર્ગવાસી થયા.
પછી તે વ્યાશીએ શિષ્ય આચાર્યપદ પામીને પૃથફ પૃથફ વિહાર કરવા લાગ્યા.
હવે વર્ધમાનસૂરિ નામે એક તેમના શિષ્ય હતા અને વ્યાશી અન્ય મુનિએના શિષ્ય હતા, એમ મળીને ચારાશી ગચ્છ થયા એ પ્રમાણે વૃદ્ધવાદ છે.
અલ્લક ઉપાધ્યાય (શ્રીઉદ્યોતનસૂરિ)ના પટ્ટધર શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ બતાવ્યા છે, વળી સમસ્ત તપાગચ્છની