________________
• હમેશાં પણ ત્રણસે મુનિઓ જેમના ચરણકમળની સેવામાં વિરાજે છે અને શુદ્ધ વિદ્યારૂપી નદીઓની વિશ્રાંતિ માટે સિંધુ સમાન શ્રી ઉદ્યતનસૂરિ તેમની પાટે અલંકારભૂત થયા.
તેમજ પૂર્વોક્ત સૂરિએ અબુદાચલનું પણું વર્ણન લખ્યું છે કે સર્વ શોમાં મુકુટ સમાન, નાના પ્રકારનાં પુર, ગ્રામ, સરોવર, વાપી નદીઓ અને સુંદર વન વડે સુશોભિત છે ઉન્નત શિખરો જેનાં તેમ જ તીર્થ વડે પવિત્ર છે આત્મા જેને એ આબુગિરિ સર્વોપરિ શેભે છે.
આથી બીજા છ કે આ ગિરિવર્ણના છે, પરંતુ અત્રે અનુપયોગને લીધે તેમને પાઠ દર્શાવ્યા નથી.
તેમજ–
ચતુર્નવયા રાજવૈ,
श्रीविक्रमान्निवभिः स सूरिराट् । पूर्वाऽवनीतो विहरन्नथागमद; આ યાત્રાતિ તથ પિલ્યા શા टेलीरवेटकसीमसंस्थितवटस्याधः पृथोस्तत्रसप्राप्तः श्रेष्ठतम मुहुर्तमतुलं ज्ञात्वा तदाऽतिष्ठिपत् । सूरीन् सौवकुलोदयाय, भगवानष्टौ जगुस्त्वेककं, केचिवृद्धगणोऽभवद्,वटगणाभिख्यस्तदादि त्वयम्।२।