________________
૭૫, તપાગચ્છીય પટ્ટાવલીના અભિપ્રાય પ્રમાણે વિમલ ચંદ્રસૂરિના પટ્ટધરશિષ્ય આ ઉદ્યોતનસૂરિ એક દિવસ વિક્રમ સંવત [૪] માં પૂર્વદેશમાંથી યાત્રા માટે અર્બન દાચલ [આબુગિરિ] જતા હતા.
ત્યાં આબુની ઉપર ટેલી નામે એક ગામ છે, તેના સીમાડામાં એક મોટો વડ હતું. તેની નીચે શ્રેષ્ઠ મુહૂર્ત જાણીને તેઓ બેઠા, વડને સુંદર ઘેરાવ જોઈ તેમણે સંક૯પ કર્યો કે, આ વડની માફક મારા કુલની પણ વૃદ્ધિ થાઓ, એમ જાણે પોતાની પાટે આઠ આચાર્યો અથવા મતાંતરની અપેક્ષાએ એક આચાર્યને સ્થાપન કર્યા. ત્યારથી આરંભીને પશ્ચાત્ તપાગચ્છની વૃદ્ધગચ્છ સંજ્ઞા થઈ
અન્યમતની અપેક્ષાએ વટગ૭ એમ પણ કહેવાની શરૂઆત થઈ.
વળી ગુર્વાવલી ગ્રંથમાં શ્રી મુનિસુંદરસૂરિ કહે છે – तत्पभूषाकृदभूद् मुनीनां,
- ત્રિમી ક્લેિ પરણાવી उद्योतनः सूरिरवद्यहीन
विद्यानदीविश्रमसिन्धुनाथः ॥१॥ समस्त्यथो शैलकुलावचूला,
श्री अर्बुदस्तीर्थपचित्रितात्मा। नानापुरग्रामतटाकवापी
પુના આશિાનુગારિ ૨