________________
૭૩
છે. તેનું વૃત્તાંત એવું છે. એક સમયે મહાવિદ્વાન અને શુદ્ધકિયા પાત્ર એવા ઉદ્યોતનસૂરિને જાણીને ચાલીસ્થવિરેના વ્યાશી શિષ્ય શાસ્ત્રોને અભ્યાસ કરવા માટે ત્યાં આવ્યા. બાદ શ્રી ગુરૂએ પરમ ઉપકાર જાણ સારી રીતે તેમને ભણાવ્યા. તે સમયે ચોરાશીગચ્છોની વ્યવસ્થા થઈ.
આવા સ્પષ્ટ ઉલ્લેખથી તેઓ ઉપાધ્યાય નામથી બહુ પ્રસિદ્ધ હતા એમ સિદ્ધ થાય છે.
વળી સૂરિપદના સમયે પોતાના ગુરૂઓએ પોતાની ઈચ્છા પ્રમાણે નામનું પરિવર્તન પણ બહુ ઠેકાણે કરેલું દેખાય છે.
જેમ કે ઉપાધ્યાય અવસ્થામાં વર્તમાન-ધર્મકીર્તિ, આદિક નામમાં ધર્મષસૂરિ, આદિક પરિવર્તન થયેલાં છે. शिष्योऽथ देवेन्द्रगुरोद्वितीयकः,
શ્રી ધર્મઘોષઃ સુરાધિકા શો નન્નારા સારવતી
योगान् बभौ पल्लवयन् वसन्तवत् ? दैवात् त्रयोदशदिनान्तरतोगते स्वः,
शैलद्विविश्वशरदि स्वगुरुदयेऽपि । यो वाचकोऽधिगतत्रिपदः स्वगोत्रि. सूरेजघान किल मत्सरिणां कदाशाः ॥२॥ सच श्रीधर्मकीतः, श्रीविद्यानन्दबान्धवः । जित्वा मत्सरिणः शक्त्या,
भविश्वाऽब्देऽभवद्गणी ॥३॥