________________
વળી સવિસ્તર
વર્ણન કરવા
આપતાં
વળી સવિસ્તર લખવાથી સ્થલ પણ બહુ કાઈ જાય અને પોતાના સંક્ષેપમાં વર્ણન કરવાની ઈચ્છાને લીધે સમસ્ત સુરીદ્રોને વિસ્તારથી ચિતાર નહી આપતાં પિતે ગ્રંથકાર લખે છે કેसीसो तस्स सुहम्मो, तत्तो जम्बु तओ य पभवोत्ति । एवं सूरीण परंपराए, ता जाव वइरोत्ति ॥१॥ साहाए तस्स सूरी,जिणेसरो नाम आसि विक्खाओ। तत्तो य निम्मलगुणा, उवज्झाओ अल्ओ नाम ॥२॥
ઈત્યાદિ ગાથાઓમાં રહેલી, “ર્વ સુરતમાં પરંપરા સાહ તરસ સુ” એવા સામાન્ય વાચક શબ્દો વડે ઉદ્દેશ કરેલો છે. એટલા જ માટે આ વૃક્ષમાં પણ તે ગાથાઓને અનુસરીને તેજ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે.
સંપૂર્ણ વર્ણન તે સ્થવિરાવલી, પરિશિષ્ટ પર્વારિક ગ્રંથમાં કરેલું છે તે બહુ પ્રસિદ્ધ છે. માટે જેમને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે તે તે ગ્રંથે જોઈ લેવા.
વળી અલકઉપાધ્યાયથી આરંભીને પ્રસ્તુત ગ્રંથકારના ગુરૂ પર્યતનું વૃત્તાંત જેટલું અમને મળ્યું છે, તેટલું આગળ ઉપર ઉચિત સ્થળે આલેખવામાં આવ્યું છે.
અહીંયા અલ્લકઉપાધ્યાય એ નિર્દેશ કરવામાં આવ્યા છે. પરંતુ તે નામ ઉપાધ્યાય અવસ્થામાં હેવું જોઈએ. કારણ કે વર્ધમાનસૂરિ, સર્વદેવસૂરિ વિગેરે ઘણા સૂરિએ જેમના શિષ્ય હતા એવા તે મુનિનું નામ